આમ આદમી પાર્ટી દ્વારા હાલ ગામોમાં સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે જેમાં આમાંથી પાર્ટીના કાર્યક્રમમાં કાર્યકર્તાઓ બીજી પાર્ટીના જોડાતા હોય છે અને સૂકા ગામ ખાતે પણ કેટલાક લોકો જોડાયા હતા જેમાં નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવા દ્વારા સરકાર પર આક્ષેપો કરવામાં આવ્યા છે.