Download Now Banner

This browser does not support the video element.

ડીસા ગાંધીચોક વિસ્તારમાં થયેલ ચોરીના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે વેપારીઓમાં ભારે આક્રોશ

Deesa City, Banas Kantha | Aug 29, 2025
ડીસા ગાંધીચોક વિસ્તારમાં ચોરીના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે.આજરોજ 29.8.2025 ના રોજ 1 વાગે ગાંધીચોક વિસ્તારમાં ફરી ચોરીની ઘટના સામે આવતાં વેપારીઓમાં ભારે આક્રોશ છવાયો બે દિવસ પહેલા વેપારીઓએ ચોરીની ઘટનાને લઈને દક્ષિણ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર પાઠવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us