ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના અધિક સચિવ સુશ્રી અમિતા પ્રસાદ સારભાઈની નિગરાનીમાં દિલ્હીથી આવેલી ટીમ દ્વારા ડેમ વ્યુ પોઇન્ટ-૧ અને રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડ અને આ વર્ષે યોજાનાર એક્તા પરેડ સ્થળની રૂબરૂ મુલાકાત 22 ઓગસ્ટ નારાજ કરવામાં આવી અને સમગ્ર રૂટ અને જ્યાં કાર્યક્રમો યોજાવાના છે, તે સ્થળની રૂબરૂ મુલાકાત કરી હતી અને જરૂરી સૂચનો માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં બી.એસ.એફના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપી હતી.