સાબરમતી નદીના કિનારે આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મહાદેવ મંદિર હાલમાં જળમગ્ન થઈ ગયું છે. ધરોઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા નદીનું જળસ્તર વધી રહ્યું છે, જેના કારણે મંદિરનો ગર્ભગૃહ પણ પાણીમાં ડૂબી ગયો છે. આકાશમાંથી લેવાયેલા દ્રશ્યોમાં મંદિર સંપૂર્ણપણે પાણીથી ઘેરાયેલું જોવા મળે છે. વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે દર્શનાર્થીઓની સલામતી માટે મંદિર પરિસર