નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા પાસે આવેલ જીતનગર જિલ્લા જેલ ખાતે પ્રિમાઈસીસ (સંકુલ) માં કોઈપણ વ્યક્તિને મોબાઈલ ફોન કે સીમકાર્ડ કે દૂરસંચાર માધ્યમના અન્ય ગેઝેટ્સ સાથે પ્રવેશવા તથા તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યું છે. આ જાહેરનામું ને અમલવારી 3/11/2025 સુધી કરવાની રહેશે જાહેરનામું ભગ કરનાર ની સામે કાયદેસરના પગાર લેવામાં આવશે.