આણંદકૃષિયુનિવર્સિટી,આણંદ અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, આણંદની કચેરીના સંયુક્ત ઉપક્રમે “ખાદ્યસુરક્ષાધોરણો અને નિયમન”વિષયઉપર તા. ૨૮-૦૮-૨૦૨૫નારોજ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ તાલીમ કાર્યક્રમમા આણંદ કૃષિયુનિવર્સિટીના અધિકારી ઓ,જુદીજુદી કોલેજના રેક્ટરશ્રીઓ, મદદનીશ રેક્ટરશ્રીઓ હોસ્ટેલ સુપરવાઈઝર તેમજ હોસ્ટેલ વોર્ડન, જુદીજુદી હોસ્ટેલમાંચાલતી મેસના મુખ્ય રસૌયાઓ તથા તેમની સાથે સંકળાયેલા કર્મચારીઓએ મળીને ૫૦ જેટલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો