Download Now Banner

This browser does not support the video element.

સંતરામપુર: ગોધરા ભાગોળ વિસ્તાર આમ આદમીના કાર્યકર્તો દ્વારા હેલ્મેટ હટાવો ખાડા પૂરો વિરોધ પ્રદર્શન કર્યો અનોખો વિરોધ

Santrampur, Mahisagar | Sep 21, 2025
નગરના વિવિધ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા અનોખો વિરોધ કર્યો હતો. હેલ્મેટ હટાવો ખાડા પૂરો નગરના વિવિધ વિસ્તારોમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવેલો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પ્રમુખ બાબુભાઈ ડામોર પણ હાજર રહ્યા હતા તારીખ 21 બપોરના બે કલાકે રવિવારના રોજ.
Read More News
T & CPrivacy PolicyContact Us