સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા નાના કેરાળા ગામમાં આવેલ ભોગાવવા નદીમાં ગેરકાયદેસર રેતીનું ખનન અને વહન કરતાં ઝડપી પાડવામાં આવ્યું હતું જેમાં એક ટ્રેક્ટર jcb રોટોવેટર સહિત કુલ રૂપિયા 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.