Download Now Banner

This browser does not support the video element.

વડોદરા પશ્ચિમ: આ ચોર જબરો કેવાય:TATA હેરિયર કાર ચોરી કરતો ને માત્ર દોઢ લાખમાં વેચી દેતો.

Vadodara West, Vadodara | Sep 10, 2025
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એક અનોખા આંતરરાજ્ય ચોર ને ઝડપી પાડ્યો છે. આ ચોર ટાટા હેરિયર કાર ચોરી કરવાનો ખૂબ શોખીન હતો. પોલીસે મુખ્ય આરોપી રતનસિંહ ઉર્ફે શેરસિંહ મીણાની ધરપકડ કરી છે.આ ટોળકી એ વડોદરા,સુરત અને હાલોલમાંથી કુલ 8 ટાટા હેરિયર લક્ઝુરિયસ કાર અને એક બાઈક ચોરી ને અંજામ આપી ચૂક્યા છે.આરોપીનો હેરિયર કાર ચોરીનો ડેમો વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ આરોપી દરેક કાર માત્ર એક થી દોઢ લાખમાં રાજસ્થાનમાં વેચી દેતો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us