ડીસા આદર્શ હાઇસ્કુલની બાજુમાં પાલિકાએ સેલ્ફી પોઈન્ટનું લોકાર્પણ કરાયું.આજરોજ 21.8.2025 ના રોજ ડીસા પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ સેલ્ફી પોઈન્ટનું લોકાર્પણ ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું ધારાસભ્યે કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને તાજેતરમાં નવું બનેલ ગુપના સભ્યો સામે આકરા પ્રહારો કરાયાં.