જી પી એસ સી મામલતદાર ની પ્રેમીનલી પરીક્ષા અંગે નડિયાદ કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ.જીપીએસસી દ્વારા આયોજિત નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની પ્રિલિમનરી પરીક્ષા અંગે મહત્વપૂર્ણ બેઠક.જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં જિલ્લાના અધિકારીશ્રીઓને સોંપવામાં આવી ખાસ ફરજ.સવારે ૧૦:૩૦ વાગ્યા સુધી ઉમેદવાર પ્રવેશ મેળવી લે તે ખૂબ જરૂરી.સંપૂર્ણ પરીક્ષા શાંતિપૂર્વક, પારદર્શક અને સલામતીપૂર્વક પૂર્ણ થાય તે ખૂબ જ જરૂરી : જિલ્લા કલેકટરશ્રી.