કચ્છના હરામીનાળાના સરહદી વિસ્તારમાં ૬૮ બટાલિયન બીએસએફ દ્વારા કેન્ટીન ફોર કરેજનો પ્રારંભકરવામાં આવ્યો હતો. જવાનોની સેવા અને સમર્પણને અનોખી શ્રદ્ધાંજલિ રૂપે ૬૮ બટાલિયન બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા શરૂ થયેલી કેન્ટીન અત્યંત કપરા અને વિષમ વાતાવરણમાં દેશની સરહદે ફરજ બજાવતા જવાનોને જરૂરી પોષણ અને આરામ ઉપલબ્ધ કરાવશે. કેન્ટીનનું લોકાર્પણ સીટી/ડબલ્યુસી