બિહારમાં રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાનના માતાજી વિશે કરાયેલી અભદ્ર ટિપ્પણી મામલે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે પોતાની પ્રતિક્રિયા આપી છે આ પ્રતિક્રિયા આજે શનિવારે સાંજે 7:30 કલાકે સામે આવી છે જેમાં તેમણે કહ્યું કે વડાપ્રધાનના માતાજી વિશે અભદ્ર ટિપ્પણી કરી છે જે આપણા સંસ્કારમાં નથી જે આપણે બોલી ના શકીએ તેવી ટીપ્પણી કરાઈ હોવાનું તેમણે જણાવ્યું છે.