દ્વારકા જિલ્લા SOG ને મળી મોટી સફળતા... દ્વારકા જિલ્લાના માંઝા ગામે થયેલ લુટના તમામ આરોપીઓને મધ્યપ્રદેશથી ઝડપી પાડતી દ્વારકા જિલ્લા SOG... ખંભાળિયા તાલુકાના માંઝા ગામેથી વૃદ્ધાને બંધક બનાવી લૂંટની ઘટના ને અંજામ આપી ફરાર થયેલા આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા... મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર વિસ્તારમાંથી પાંચ જેટલા આરોપીઓને દ્વારકા SOG એ ઝડપી પાડ્યા... આરોપીઓ લૂંટ , ધાડ, ચોરી પોલીસ પર હુમલો જેવા અનેક ગુનાઓમાં સામેલ હોય રીઢા ગુનેગારો હતા...