ગ્રહણ માત્ર એ સૂર્ય-ચંદ્રના પડછાયાની રતમ છે હવે આવુ પુર્ણ ચંદ્રગ્રહણ તા.૩૧/૧૨/૨૦૨૮ના રોજ આકાર લેશ આ ચંદ્રગ્રહણની ઘટનાના સાક્ષી બનવા ખગોળ મંડળ, જામનગર અને એમ.ડી.મહેતા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલ દ્વારા ટેલીસ્કોપ અને દૂરબિન દ્વારા પ્રત્યક્ષ નિદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે ચંદ્રગ્રહણની આ નાને નરી આંખે પણ સલામત રીતે માણી શકાય છે.જામનગરના પ્રદર્શન મેદાનમાં આગામી તા.૭/૯/૨૦૨૫ના રાત્રે ૧૦ કલાકેથી નિહાળી શકાશે.