રાજપીપળા શહેરમાં આજે નાની મોટી સૌથી મોટી મૂર્તિઓનું પણ વિસર્જન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા ગણપતિજીને 10 દિવસ પોતાના પંડાલમાં બેસાડવામાં આવે છે ત્યારે 11માં દિવસે તેમનું ભાવભીનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ રાજપીપળા શહેરમાં ખૂબ મોટી સંખ્યામાં ગણપતિઓનું વિસર્જન કરવામાં આવ્યું અને આ વિસર્જન કુત્રિમ તળાવમાં કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા