ઘોઘા રોરો ફેરી રોડ ઉપર કુપલાના નાળા પાસે ગાય સાથે ટુ વિલર બાઈક ભટકાતા સર્જાયો ગંભીર અકસ્માત આજરોજ તા.19/9/25 ના રોજ ઘોઘા રોરો ફેરી રોડ ઉપર આવેલ કુપલાના નાળા પાસે ટુ વિલર બાઈક લઈને ઘોઘા તરફ આવી રહેલ ભૂતેશ્વ ગામના બે યુવકો ગાય સાથે ભટકાંટા સર્જાયો ગંભીર અકસ્માત આ અકસ્માત સર્જાતા રોડ ઉપર થી પસાર થતા સેવા ભાવિઓ દ્વારા ઈજા ગ્રસ્ત બંને યુવાનોને ખાનગી વાહન દ્વારા તાત્કાલિક ઘોઘા CHC હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો તેમજ એક યુવાનને વધુ સારવાર ની જરૂર પડતા