નડિયાદના મંજીપુરા માં આવેલ સોસાયટીનો આરસીસી રોડ બે વર્ષ મા તૂટી ગયો.નડિયાદના મંજીપુરા માં આવેલ વોર્ડ નંબર ત્રણ ની સોસાયટી સંતરામ નગર જવાનો રસ્તો બે વર્ષ પહેલાં જ આરસીસી નો બનાવવામાં આવ્યો હતો. સોસાયટીના રહીશોનું કહેવું છે રસ્તામાં ખાડા પડતા સોસાયટીના રહીશો ને વાહનો લઈને અવરજવરમાં તકલીફ પડે છે.સંતરામ નગર જવાનો રસ્તો છે અંદાજિત 400 થી 600 મકાનની સોસાયટી છે મંજીપુરા રોડ ઉપર રેલવે ક્રોસિંગ પહેલા આ સોસાયટી આવેલી છે..