અમરેલી શહેરના લીલીયા રોડ પર આવેલ શિવ રેસીડેન્સી વિસ્તારમાં એક યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. ઘટનાનું કારણ હજુ અકબંધ છે. પોલીસ તપાસ હાથ ધરાઈ છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ યુવતીએ કયા કારણસર આ અત્યંત પગલું ભર્યું તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી