દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોશિયલ મીડિયા પર સસ્તી લોન આપવાની લાલચ આપી એક આસામી પાસેથી 63,176 રૂપિયાની ચેતરપિંડી કરી હોવાની ફરિયાદ સાઇબર ક્રાઇમ પોલીસમાં નોંધાઈ હતી ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે મુખ્ય સૂત્રધાર અમદાવાદના કુલદીપ ઉર્ફે કૃણાલ વસી સહિત પાંચ આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી