ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા આયોજિત શાન નવરાત્રી મહોત્સવના પ્રારંભ ના પગલે કરમસદ રોડ ઉપર આવેલા ગરબા ગ્રાઉન્ડ ખાતે થાંભલી રોપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમની માહિતી ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુદ્ધ કાઉન્સિલર ના ચેતના રોય દ્વારા આપવામાં આવી હતી