ઠાસરાના કોટલીડોરમા ગરબા રમવા બાબતે બે યુવકો વચ્ચે બોલાચાલી બાદ ઠપકી આપવા જતાં મામલો મારામારીમાં પરિણમ્યો હતો. જેને લઇ સમગ્ર મામલો ડાકોર પોલીસ મથકે પહોંચ્યો હતો. જ્યાં પોલીસે સામસામે પક્ષે ફરિયાદના આધારે 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.