વડોદરા દબાણ શાખાની ટીમ આજરોજ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા,વડોદરા મહાનગર પાલિકા ની દબાણ શાખા ની ટીમ દ્વારા આજરોજ વહીવટી વોડૅ 5 આવેલ સરદાર એસ્ટેટ મહાવીર હોલ તરફ જતા રોડની બંને સાઈડ માર્જિગની જગ્યા પર પાર્કિંગ કરવાની જગ્યા પર દબાણ કરેલ જેથી સેડ,ઓટલા,દિવાલ જેવા દબાણો બાપોદ પોલીસ સ્ટેશન ના સ્ટાફ તથા વોડૅ અધિકારી જીઈબી ને સાથે રાખીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા.