જે.સી.આઈ.અંકલેશ્વર દ્વારા અંકલેશ્વર રેલવે સ્ટેશન બહાર કલોક ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર રેલવે સ્ટેશન બહાર જે.સી.આઈ. અંકલેશ્વર દ્વારા કલોક ટાવર ઉભો કરવામાં આવ્યો છે.જે કલોક ટાવરનું આજરોજ ઝોન-8ના પ્રમુખ કિંજલ શાહ,ડિવિજનલ કોમર્શિયલ મેનેજર નરેન્દ્રકુમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ લોકાર્પણના કાર્યક્રમમાં આમંત્રિતો તેમજ જે.સી.આઈ અંકલેશ્વરના પ્રમુખ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.