દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં આવેલ ટાટા કંપનીમાં મોજપ ગામે રહેતો દેવાભાઈ સોમાભાઈ પારિયા નામનો 32 વર્ષે યુવાન કંપનીમાં સફાઈ કામ કરી રહ્યો હતો ત્યારે કંપનીમાં વેગન નીચે આવી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને દ્વારકા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો સમગ્ર બનાવવા અંગે મીઠાપુર પોલીસે તપાસ હાથ ધરી