બનાસકાંઠા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલ દ્વારા જગાણા ખાતે ભારતીય ચૂંટણી પંચના ડેડીકેટેડ ઈવીએમ વેરહાઉસનુ બાહ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા આ અંગેની જાણકારી બનાસકાંઠા કલેક્ટર કચેરીના સૂત્રોએ આજે શુક્રવારે 08:30 કલાકે આપી છે.