માંગરોળ તાલુકા મથક સામૂહિક આરોગ્ય કેન્દ્રમા બિનઅધિકૃત રીતે વાહનો મુકનારા સામે અધિક્ષકે ફરિયાદ કરતા બીજી તરફ સ્થાનિકો દ્વારા બીજો બંધ ગેટ ખોલવાની માંગ થઈ છે માંગરોળ મોસાલી ગામે બજાર ના કામે આવતા કેટલાક લોકો દ્વારા માંગરોળના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોતાના વાહનો મૂકી દેવામાં આવે છે જેને કારણે એમ્બ્યુલન્સ ને નીકળવામાં તકલીફો પડી રહી છે જેથી અધિક્ષક દ્વારા માંગરોળના મામલતદાર અને પોલીસને ફરિયાદ થઈ છે બીજી તરફ સ્થાનિકો બીજો બંધ ગેટ ખોલવાની માંગ કરી છે