ભાભર પંથકમાં વરસાદે પુર ની સ્થિથી સર્જી હતી જેના કારણે અનેક ગામડાઓના જાહેર રસ્તોઓ પણ ટુટી ગયા હતા અને વુક્ષો પણ ઘરાસાયી થયા હતા ત્યારે ભાભર ના હીરપુરા ગામ માં 5 લોકો ના ઘરોમાં પાણી ઘુસી જતા માલ સામાન સહિત ઢોર ઢાકર વ્યસ્ત વ્યસ્ત જોવા મળ્યા હતા અને પાંચ પરીવાર ના લોકો નોંઘારા બની ગયા હતા છેલ્લા બે દિવસથી ભુખ્યા તરસ્યા બેઠા છે હજું સુધી કોઈ તંત્ર સહિત ભાભર નગરપાલિકા દ્વારા કોઈ સહાય આપવામાં આવેલ નથી તેવું સ્થાનિક લોકો એ જણાવ્યું હતું