શુક્રવારના ચાર કલાકે યોજાયેલી બેઠકની વિગત મુજબ| વલસાડ કલેકટર કચેરી ખાતે આજરોજ સભાખંડમાં જિલ્લા કલેકટર ભવ્ય વર્મા જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ| જાડેજા સહિતના અધિકારીઓની ઉપસિ્થતિમાં જિલ્લા પોલીસ સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને કલેક્ટર દ્વારા વિવિધ સૂચનો| કરવામાં આવ્યા હતા