સાયલા લાલજી મહારાજ મંદિરના પ્રાંગણમાં ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે કૃષ્ણ ચરિત્રથી રૂક્ષ્મણી વિવાહ સુધીના પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કૃષ્ણએ પાણીની શુદ્ધિ કરવા | કાલીય નાગદમન અને ગોવર્ધન 5 પર્વતના પૂજન અર્ચન દ્વારા વ પ્રકૃતિની આવશ્યક્તા બતાવી । હોવાનું જણાવ્યું હતું. લાલજી મહારાજ મંદિરના મહંત દુર્ગાદાસજીએ કૃષ્ણ કથાએ દરેક વ્યક્તિની જીવનમાં ઉદ્ભવતી વ્યથાને દૂર કરવા અને સાચો માર્ગ બતાવે છે મંદિરમા બિરાજમાન સ્વયંભૂ શેષ નારાયણ સાંનિધ્ય માં