મહીસાગર જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે બાલાસિનોર તાલુકામાં ચાર કલાકમાં બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો તો લુણાવાડા તાલુકામાં પણ એક ઇંચ વરસાદનો નોંધાયો મહીસાગર જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદી માહોલને લઈને ખેડૂતો ખુશ ખુશાલ માર્ગો થયા પાણી પાણી.