સોમવારના 12:00 કલાકે કરાયેલા કાર્યક્રમની વિગત મુજબ બિહારમાં કોંગ્રેસવાળા વડાપ્રધાનના માતૃ હીરાબાદ વિશે અભદ્રણ ભાષાનો ઉપયોગ કરી દિવંગત આત્માને અપમાનિત કરવામાં આવ્યા હોય જેના વિરોધમાં આજરોજ આઝાદ ચોક ખાતે વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને રેલી સ્વરૂપે નીકળી મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું.