વડાલી તાલુકાની ચુંલ્લા ગ્રામ પંચાયત દ્વારા વડાલી મામલતદાર કચેરીએ મામલતદારશ્રીને અને વડાલી પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પી.આઇ. ડી .આર. પઢેરીયા ને લેખિત આવેદનપત્ર આજે એક વાગે આપીને જણાવ્યું હતું કે ચૂલા ગ્રામ પંચાયત વિસ્તારમાં દારૂનું વેચાણ બંધ થાય દારૂને લઈને યુવાનો અને ગ્રામજનો ઉપર માઠી અસર થાય છે તે ન થાય તે બાબતોને લઈ સમગ્ર ચૂલા ગ્રામ પંચાયત વિસ્તારમાં કથિત દેશી દારૂનું વેચાણ બંધ થાય તે તે હેતુથી લેખિત રજુઆત સાથે આવેદનપત્ર ચુલ્લા ગ્રામજનો અને જાગૃ