દ્વાટકા જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે લાંબા ગામ બેટમાં ફેરવાયું... લાંબા ગામે મુખ્ય બજારોમાં નદી જેવા દ્રશ્યો... ભારે વરસાદના કારણે લાંબા ગામે અનેક લોકોના ઘરોમાં પણ પાણી ઘુસિયા... કલ્યાણપુર તાલુકામાં બે દિવસમાં 15 ઇંચથી વધુ વરસાદ ખબકતા જનજીવન પ્રભાવિત