તારીખ 25 માર્ચ 2025 ના રોજ દાહોદ જિલ્લા કલેકટર દ્વારા દાહોદ જિલ્લામાં 10 નાયબ મામલતદારો, 3 મહેસુલી અને 2 મહેસુલી તલાટીઓની બદલી કરવામાં આવી છે.જેમાં ફતેપુરા તાલુકાના નાયબ મામલતદાર કે કે તડવીની પણ બદલી થઈ છે તેઓને દેવગઢ બારિયા તાલુકાના નાયબ મામલતદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે.