Download Now Banner

This browser does not support the video element.

ડીસા ઉતર પોલીસ સ્ટેશન ખાતે 4 જેટલા સાઈકલો મુળ માલિકને પરત અપાઈ

Deesa City, Banas Kantha | Aug 26, 2025
ડીસા ઉતર પોલીસે 4‌ સાઈકલો શોધી મુળ માલિકને પરત કરાઈ 26.8.2025 ના રોજ 6 વાગે ડીસા ઉતર પોલીસ સ્ટેશન ખાતે પોલીસે 4 સાઈકલ મુળ માલિકને પરત કરાઈ ઉતર પોલીસની સરાહનિય કામગીરી જોઈ સાઈકલ માલિકો થયાં ખુશખુશાલ.
Read More News
T & CPrivacy PolicyContact Us