રવિવારના 12:30 કલાકની સ્થાનિકો કોઈએ આપેલી વિગત મુજબ વલસાડ શહેરમાં વહેલી સવારથી પડી રહેલા વરસાદના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ત્યારે વલસાડના મોગરાવાડી ગરનાળામાં પણ વરસાદી પાણી ભરાઈ જતા અવરજવર બંધ કરીદેવામાં આવે છે. વલસાડ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા લોકોના જનજીવન પર અસર પહોંચી છે. હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ આગામી કલાકોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.