Download Now Banner

This browser does not support the video element.

ઝઘડિયા: ઝઘડીયા તાલુકામાં ખનીજ ચોરી અટકાવવા સરપ્રાઈઝ ચેકિંગ, ૫ ટ્રક ઝડપાયા, રૂા. ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત.

Jhagadia, Bharuch | Aug 26, 2025
ઝગડિયા તાલુકાના વાઘપુરા રોડ, ભરૂચ ખાતે આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૦૫ વાહનો ટ્રક ને સીઝ કરી કુલ- ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઇઝી બિલ્ડકોન સ્ટોક, વાઘપુરા રોડ, ખાતે રાખવામાં આવેલ છે. જે અંગેની નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવેલ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us