પાલીતાણાના તળેટી વિસ્તારમાં યુવકની હત્યા થઈ હતી જેમાં યુવકની હત્યા ની ઘટનામાં સાત આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેની રિમાન્ડ સહિત પ્રક્રિયા પૂર્ણ થતા પોલીસ દ્વારા તેમને જિલ્લા જેલ હવાલે ખસેડવામાં આવ્યા છે ત્યારે અત્યારની ઘટનામાં ટોટલ સાત આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હતા અને તપાસ હાથ ધરી હતી