This browser does not support the video element.
ખંભાળિયા: સુરજકરાડી ગામેથી મીઠાપુર પોલીસે નકલી ડોક્ટરને ઝડપી પાડયો.
Khambhalia, Devbhoomi Dwarka | Sep 10, 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી નકલી ડોક્ટરો ઝડપાવાનો સિલસિલો યથાવત. સુરજકરાડી ગામેથી નકલી ડોક્ટર ઝડપાયો. ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરીને લોકોના જીવને જોખમમાં મૂકતાં ઇસમને મીઠાપુર પોલીસે દબોચી લીધો.