Download Now Banner

This browser does not support the video element.

ડીસા દક્ષિણ પોલીસે શ્યામ બંગલોઝ રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.

Deesa City, Banas Kantha | Sep 12, 2025
ડીસા દક્ષિણ પોલીસે શ્યામ બંગલોઝ રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.12.9.2025 ના રોજ 6 વાગે ડીસા દક્ષિણ પોલીસે રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.46.હજાર 289 નો મુદ્દામાલ જપ્ત કરી કડક કાર્યવાહી કરાતાં બુટલેગરોમાં ફફડાટ ફેલાયો
Read More News
T & CPrivacy PolicyContact Us