સંતરામપુર તાલુકાની ઓરા પ્રાથમિક શાળામાં મારી શાળા તીર્થ શાળા સૂત્રને લઈને સરપંચની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો વડીલો ગ્રામજનો શિક્ષક મિત્રો આચાર્ય તમામ અને વાલીઓ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમના જોડાયા હતા અને કાર્યકર્મા આયોજન કરવામાં આવેલું હતું તારીખ 2 બપોરના ત્રણ કલાકે મંગળવારના રોજ