ઉદ્યોગનગર પો.સ્ટે. ના ઇંગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા ૧ વર્ષ થી લાલશાહી થી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પોરબંદર એલ.સી.બી પોરબંદર એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેમને મળેલ બાતમી ના આધારે, કોલીખડા થી બખરલા જતા રસ્તે હાઇવેના પુલ નીચે થી નાગકા ગામના 26 વર્ષીય આરોપી રાજુ અમરાભાઇ કોડીયાતર ને પકડી પાડી ઉદ્યોગનગર પો.સ્ટે. ખાતે સોંપી આપી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી