રવિવારના 8:30 કલાકે કરેલા દર્શન ની વિગત મુજબ વલસાડ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા મોટા મોટા ગણપતિ મંડળોમાં અવનવી ગણેશ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આજરોજ વલસાડના લોકલાડીલા ધારાસભ્ય ભરતભાઈ પટેલ તેમના પરિવાર સાથે અલગ અલગ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા ગણપતિજીના દર્શન કરવા પહોંચ્યા હતા.