સાણંદ તાલુકામાં બિસ્માર રોડને લઈ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.. ચેખલાથી અણદેજ સુધીનો રોડ બિસ્માર હોવાથી લોકોને મુશ્કેલીનો વેઠવી પડી રહી છે.. ત્યારે રવિવારે 11.15 કલાકના જે દ્રશ્યો સામે આવ્યા છે.. જેમાં રોડ પર ખાડા રાજ જોવા મળ્યો. બિસ્માર રોડને લઈ લોકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે..