Download Now Banner

This browser does not support the video element.

વડોદરા: શહેરમાં દાંડિયા બજાર જંબુબેટ વિસ્તારમાં ઘરની બહાર નીકળતા દૂષિત પાણીના દર્શન, લોકોને હાલાકી

Vadodara, Vadodara | Aug 24, 2025
વડોદરા : સ્માર્ટ સિટીના દાંડિયા બજાર વિસ્તારમાં જંબુબેટ રામવે પ્લાઝા પાસે ઉભરાતી ઘટનાના દૂષિત પાણી રોડ ઉપર ફરી વળ્યા છે.લોકોને ઘરની બહાર નીકળતા જ દૂષિત પાણીના દર્શન થઈ રહ્યા છે સાથે જ આ પાણીમાંથી જ તેમને પસાર થવાની ફરજ પડી છે સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું હતું નથી આ ઉપરાંત પૂર્વ ડેપ્યુટી મેયર પણ આ જ વિસ્તારમાં રહે છે,તેમ છતાં પણ પરિસ્થિતિ આજે પણ યથાવત જોવા મળી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us