Download Now Banner

This browser does not support the video element.

લખપત: જિલ્લામાં ધોધમાર વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, ઠેર ઠેર વીજ કાપથી લોકો અકળાયા

Lakhpat, Kutch | Sep 4, 2025
કચ્છ જિલ્લામાં મોડી રાત્રે ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો તો ઠેર ઠેર વીજ કામથી આવી ગરમી વચ્ચે લોકો અકળાઈ ગયા હતા
Read More News
T & CPrivacy PolicyContact Us