ડીસા શહેર અને હાઈવેના રાજમાર્ગો પર પડેલા ખાડાઓ પુરવાની મુદત અપાઈ.આજરોજ 13.9.2025 ના રોજ 6 વાગે ડીસા શાન તિરંગા ગ્રુપના સભ્યોએ ડીસા પાલિકા અને નેશનલ હાઇવે ઓથોરિટીને રોડ પર પડેલા ખાડાઓ પુરવાની બે દિવસની મુદત અપાઈ .ખાડાઓ પુરવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવશે શાન તિરંગા ગ્રુપ.