તરસાલી વિસ્તાર માં આવેલ અંકુશ પાન પાર્લરની બહાર શહેર ખાતે ફરીયાદી ને આઆરોપીઓએ ભેગા મળી જણાવેલ કે,તમે કેમ છોકરીનો મોબાઇલ ફોન ચોરેલ છે ? તેમ કહી આ કામના ફરીયાદી ને માંથામાં પાઈપ વડે ઇજા કરી,તેમજ જમણા પગના પંજા ઉપર પથ્થર વડે ગંભીર ઈજા (ફેકચર) કરી તથા ફરીયાદી ના મિત્રને માથામાં પાઈપ વડે મારી ઈજા કરી, મારામારી કરી જાહેરમાં ઝઘડો કરનાર ઈસમો ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.