SP રિંગ રોડ પર 5 ફૂટ પાણીમાં SUV ફસાઈ અમદાવાદમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે શહેરના SP રિંગ રોડ ઉપર ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી તરફ જતાં ઔડાના સર્વિસ રોડ ઉપર ગરનાળામાં વરસાદી પાણી ભરાયું હતું. જેમાંથી જેમાંથી આજરોજ રવિવારના 3:30 કલાકની આસપાસ એક SUV કારચાલક પોતાની કાર લઈને પસાર થવા જતાં ફસાયો હતો....